Responsive Ads Here

Friday, August 15, 2025

અત્યાર સુધીના ભારતના શિક્ષણ મંત્રી

ભારતના શિક્ષણ મંત્રીઓ

ભારતના શિક્ષણ મંત્રીઓની યાદી

ક્રમ સંખ્યા શિક્ષણ મંત્રી કાર્યકાળ
1મૌલાના અબુલ કલામ આઝાદ15 ઑગસ્ટ 1947 – 22 જાન્યુઆરી 1958
2ડૉ. કે. એલ. શ્રિમાલી22 જાન્યુઆરી 1958 – 31 ઑગસ્ટ 1963
3હુમાયૂન કબીર1 સપ્ટેમ્બર 1963 – 21 નવેમ્બર 1963
4એમ. સી. છાગલા21 નવેમ્બર 1963 – 13 નવેમ્બર 1966
5ફખરુદ્દીન અલી અહમદ14 નવેમ્બર 1966 – 13 માર્ચ 1967
6ડૉ. ત્રિગુણાસેન16 માર્ચ 1967 – 14 ફેબ્રુઆરી 1969
7ડૉ. વી. કે. આર. વી. રાવ14 ફેબ્રુઆરી 1969 – 18 માર્ચ 1971
8સિદ્ધાર્થ શંકર રે18 માર્ચ 1971 – 20 માર્ચ 1972
9એસ. નુરુલ હસન24 માર્ચ 1972 – 24 માર્ચ 1977
10પ્રતાપચંદ્ર ચુંદર26 માર્ચ 1977 – 28 જુલાઈ 1979
11ડૉ. કરણસિંહ29 જુલાઈ 1979 – જાન્યુઆરી 1980
12બી. શંકર આનંદ14 જાન્યુઆરી 1980 – 18 ઑક્ટોબર 1980
13એસ. બી. ચવાણ17 ઑક્ટોબર 1980 – 8 ઑગસ્ટ 1981
14શીલા કૌલ10 ઑગસ્ટ 1981 – 31 ડિસેમ્બર 1984
15કે. સી. પંત31 ડિસેમ્બર 1984 – 25 સપ્ટેમ્બર 1985
16પી. વી. નરસિંહરાવ25 સપ્ટેમ્બર 1985 – 25 જૂન 1988
17પી. શિવશંકર25 જૂન 1988 – 2 ડિસેમ્બર 1989
18વી. પી. સિંહ2 ડિસેમ્બર 1989 – 10 નવેમ્બર 1990
19રાજમંગળ પાંડે21 નવેમ્બર 1990 – 21 જૂન 1991
20અર્જુનસિંહ23 જૂન 1991 – 24 ડિસેમ્બર 1994
21પી. વી. નરસિંહરાવ25 ડિસેમ્બર 1994 – 9 ફેબ્રુઆરી 1995
22માધવરાવ સિંધિયા10 ફેબ્રુઆરી 1995 – 17 જાન્યુઆરી 1996
23પી. વી. નરસિંહરાવ17 જાન્યુઆરી 1996 – 16 મે 1996
24અટલ બિહારી વાજપેયી16 મે 1996 – 1 જૂન 1996
25એસ. આર. બોમ્માઈ5 જૂન 1996 – 19 માર્ચ 1998
26મુરળી મનોહર જોશી19 માર્ચ 1998 – 22 મે 2004
27અર્જુનસિંહ22 મે 2004 – 22 મે 2009
28કપિલ સિબલ29 મે 2009 – 29 ઑક્ટોબર 2012
29એમ. એમ. પલ્લમ રાજુ30 ઑક્ટોબર 2012 – 26 મે 2014
30સ્મૃતિ ઈરાની26 મે 2014 – 5 જુલાઈ 2016
31પ્રકાશ જાવડેકર5 જુલાઈ 2016 – 30 મે 2019
32રમેશ પોખરિયાલ ‘નિશાંક’30 મે 2019 – 7 જુલાઈ 2021
33ધર્મેન્દ્ર प्रधान7 જુલાઈ 2021 – વર્તમાન

No comments:

Post a Comment