ગુજરાતી ક્વિઝ
સમય પસંદ કરો (મિનિટ)
પ્રશ્નો સીધા HTMLમાં લખેલા છે. Start પછી ક્વિઝ શરૂ થશે (Shuffle ચાલુ છે).
પ્રશ્નો સીધા HTMLમાં લખેલા છે. Start પછી ક્વિઝ શરૂ થશે (Shuffle ચાલુ છે).
1) ભાગાકારના પ્રશ્નમાં, જો ભાજક 51, ભાગાકાર (ભાગફળ) 16 તથા શેષ 27 હોય, તો ભાજ્ય કયો હશે?
2) 1758ને કઈ સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય?
3) 1836ને 17 વડે ભાગતાં ભાગફળ કેટલું મળે?
4) 83,524 અને 4365 ના સરવાળામાં શું ઉમેરીએ, તો જવાબ 900 × 100 આવે?
5) (130429 ÷ 13)ને સાદું રૂપ આપતાં જવાબ મળે.
6) ત્રણ (3) અંકોની મોટામાં મોટી સંખ્યા, જે 8, 10, તથા 12થી નિઃશેષ ભાગી શકાય છે, તો મોટી સંખ્યા કઈ છે?
7) નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજ્ય થાય છે?
8) જો (-1) ને 100 વખત (-1) થી ગુણ્યા કરીએ, તો ગુણાકાર કેટલો આવે?
9) રાજેશને દિનેશથી 10 ગુણ વધુ, મહેશને રાજેશથી 25 ગુણ ઓછા. ત્રણેયના ગુણોનો સરવાળો 235 છે, તો મહેશને કેટલા ગુણ પ્રાપ્ત કર્યા?
10) જો એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકોની, 8 થી વિભાજ્ય છે, તો તે…